PM Aasha Yojana Gujarat 2024: પીએમ આશા યોજના હેઠળ સરકાર હવે ખેડૂતો પાસે તેમનો પાક સારા ભાવે ખરીદશે, યોજનામાં માટે રૂપિયા 35 હજાર કરોડ મંજુર

PM Aasha Yojana Gujarat 2024

PM Aasha Yojana Gujarat 2024: પીએમ આશા યોજના હેઠળ સરકાર હવે ખેડૂતો પાસે તેમનો પાક એમએસપીના ભાવે ખરીદશે, યોજનામાં માટે રૂપિયા 35 હજાર કરોડ મંજુર કરવામાં આવ્યા છે. જો તમે પણ ખેડૂત છો તો આ યોજના તમારા માટે જ છે અને તમને આ યોજનાની જાણ હોવી જરૂરી છે. આ યોજના હેઠળ તમે તમારો પાક સરકારને … Read more